Kariyani 12



કારિયાણી: ૧૨

સંવત 1877ના કાર્તિક સુદી 15 પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી છીંટની ડગલી પહેરી હતી, અને ધોળો ફેંટો બોકાના સહિત બાંધ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 12 || (108)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલું ને ત્રીજું કૃપાવાક્ય છે. અને (જેતલપુર 1ના પહેલા પ્રશ્નમાં) જેને સુષુપ્તિ કહી છે તે પ્રધાન સુષુપ્તિને આંહીં પહેલા પ્રશ્નમાં શ્રીજીમહારાજે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ ત્રણ દેહનું કારણ કહી છે. ને એ પ્રધાન સુષુપ્તિને ને ત્રણ દેહને જીવની માયા કહી છે ને વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ ઈશ્વરની માયા કહી છે. અને જીવની કારણ શરીરરૂપ માયાને વજ્રસાર જેવી કહી છે. ને તે સંતના સમાગમથી અમને ઓળખીને અમારું ધ્યાન ને અમારા વચનમાં વર્તે તો કારણ દેહ બળી જાય છે. (1) બીજામાં સૂક્ષ્મ દેહને ને ક્ષેત્રજ્ઞને સમીપપણું છે માટે જાગ્રતમાં સાંભળેલી વાર્તાનું સૂક્ષ્મ દેહમાં મનન કરે તેનું ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે છે ત્યારે દૃઢ થાય છે. (2) ત્રીજામાં અમારો વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત અમારી વાત સાંભળવાથી મન સ્થિર ને નિર્વિષયી થાય છે તેવું કોઈ સાધને કરીને થતું નથી એમ કહ્યું છે. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply