Gadhada Madhya 43ગઢડા મધ્ય : ૪૩

સંવત 1880ના પોષ સુદિ 4 ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં અયોધ્યાવાસીને ઘેર ગાદી, તકિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને પ્રેમાનંદ સ્વામી સરોદો લઈને કીર્તન ગાવતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે લ્યો પ્રશ્ન-ઉત્તર કરીએ એમ કહીને શ્રીજીમહારાજે પૂછ્યું જે,

ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 43 || (176)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે નિર્ગુણ ભક્તને અમારે વિષે પ્રીતિ હોય; (1) બીજામાં આચાર્યોને દૃષ્ટાંતે એ પ્રીતિને બ્રહ્મરૂપ કહી છે. (2) બાબતો છે.

|| -------x------- ||Leave a Reply