Gadhada Madhya 8

[raw]

ગઢડા મધ્ય : ૮

સંવત 1878ના શ્રાવણ સુદિ 12 દ્વાદશીને દિવસ પ્રાત:કાળને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ ચાકળા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પરમહંસ તાળ-મૃદંગ લેઈને કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજ સંતો પ્રત્યે બોલ્યા જે,

એટલી વાત કરીને શ્રીજીમહારાજ મૌન રહ્યા ને સંતે કીર્તન ગાવા માંડ્યાં. પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 8 || (141)

રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે એકાદશીનું વ્રત કરવાની વિક્તિ કહી છે. (1) બીજામાં ઇંદ્રિયોને પાછાં વાળીને આત્માને વિષે રાખે તે યોગયજ્ઞ છે અને આત્મામાં મૂર્તિ દેખાય એ યોગયજ્ઞનું ફળ છે. (2) અને બ્રહ્મરૂપ જે પોતાનો આત્મા તેને વિષે પરબ્રહ્મ એવા જે અમે તે અમારો સાક્ષાત્કાર થાય તે જ્ઞાનયજ્ઞનું ફળ છે અને પોતાના આત્માને વિષે અમારું દર્શન થાય ત્યારે જ જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ પૂરો જાણવો એમ કહ્યું છે. (3) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]Leave a Reply