Gadhada Chhellu 24



ગઢડા છેલ્લું : ૨૪

સંવત 1885ના આસો વદિ 12 દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે,

અને વળી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે,

ઇતિ વચનામૃતમ્ || 24 || (258)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૫) છે. તેમાં છેલ્લાં (3) કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા મુક્તનો દૃઢ પ્રસંગ રાખે તો ભાગવત ધર્મથી પડે નહિ. (1) બીજામાં અમારા વચન પ્રમાણે વર્તે તે આપત્કાળે પણ ધર્મ થકી પડે નહિ. (2) ત્રીજામાં જેને મોક્ષનો ખપ હોય તેની પ્રકૃતિ ટળે છે. (3) અને મોટેરા પરમહંસ તથા હરિભક્તનાં અંગ કહ્યાં છે. (4) અને જ્ઞાને સહિત વૈરાગ્ય હોય તે વિષયમાં બંધાય નહિ અને માયિક પદાર્થમાં અહંમમત્વવાળો અણસમજુ છે. (5) ચોથામાં શ્રવણ ભક્તિ હોય તેના કામાદિક નાશ પામે ને અમારે વિષે પ્રેમલક્ષણા ભક્તિ થાય છે. (6) પાંચમામાં બાઈ-ભાઈએ અરસપરસ માહાત્મ્ય સમપણે સમજવું. (7) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply