Gadhada Pratham 76



ગઢડા પ્રથમ : ૭૬

સંવત 1876ના પ્રથમ જ્યેષ્ઠ સુદિ 11 એકાદશીને દિવસ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા.

તેમની આગળ શ્રીજીમહારાજે વાર્તા કરી જે,

ઇતિ વચનામૃતમ્ || 76 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ક્રોધ, માન, ઈર્ષ્યા ને કપટ રાખે તે અમને ગમતો નથી. (1) અને કામી તો વિમુખ છે. (2) અને અમારા ગમતા પ્રમાણે વર્તવામાં મૂંઝાય નહિ તે પાકો સત્સંગી છે. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply