Kariyani 2કારિયાણી: ૨

સંવત 1877ના આસો સુદિ 2 દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

અને શ્રીજીમહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ન-ઉત્તર કરતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ. ત્યારે સર્વે બોલ્યા જે, પૂછો મહારાજ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી મોટા શિવાનંદ સ્વામીએ મોટા યોગાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 2 || (98)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં સંત, ગરીબ ને માબાપ તેને દુ:ખાવે તેની બુદ્ધિ શાપિત થાય છે તેથી અમારો ને સંતનો અવગુણ આવે છે. (1) બીજામાં તે વિશેષે નિયમ પાળે તો શાપિત બુદ્ધિ ટળે છે. (2) ત્રીજામાં કર્મ અમૂર્ત છે ને એનું ફળ મૂર્તિમાન છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.

|| -------x------- ||Leave a Reply