Gadhada Pratham 41



ગઢડા પ્રથમ : ૪૧

સંવત 1876ના મહા સુદિ 5 પંચમીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની સમીપે લીંબડા તળે ચોતરા ઉપર ઢોલિયે વિરાજમાન હતા, ને સર્વે ધોળાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પીળા પુષ્પના હાર પહેર્યા હતા, ને પીળા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા, ને પાઘને વિષે પીળા પુષ્પના તોરા લટકતા મૂક્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્નોત્તર કરો. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 41 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં મૂળમાયા સુધી ક્ષર અને મૂળઅક્ષર સુધી અક્ષર તે સર્વેથી પર અને સદા મૂર્તિમાન પ્રત્યક્ષ પુરૂષોત્તમ જે અમે તે મૂળઅક્ષરથી લઈને બ્રહ્મ, ઈશ્વર, માયા, જીવ એ સર્વેને વિષે પાત્રની તારતમ્યતાએ અંતર્યામીરૂપે એટલે અન્વય સ્વરૂપ જે અમારું તેજ તે દ્વારે કરીને રહ્યા છીએ પણ અમે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ ને અક્ષર તે રૂપે થયા નથી; અમે તો સર્વેથી પર છીએ અને એ સર્વેને અગમ્ય છીએ, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (1) બાબત છે.

|| -------x------- ||



Leave a Reply