Gadhada Pratham 55



ગઢડા પ્રથમ : ૫૫

સંવત 1876ના મહા વદિ 11 એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ઉગમણે બાર ઓરડાની ઓસરી ઉપર વિરાજતા હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન-ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 55 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે દેશકાળાદિક અતિ ભૂંડા થાય તો અમારા ભજન-સ્મરણની તથા વર્તમાનની ઉત્તમ દૃઢતાને પણ ટાળી નાખે અને જેને પૂર્વનું ભારે બીજબળ ને ભારે પુણ્ય હોય તેની દૃઢતા ટળે નહિ અને જેણે પૂર્વ જન્મે તથા આ જન્મે મોટું પાપ કર્યું હોય અથવા અમારા મોટા ભક્તનો દ્રોહ કર્યો હોય તેને દેશ, કાળ, સંગાદિક અતિ પવિત્ર હોય તો પણ તેનું અંતર ભૂંડું થઈ જાય છે. (1) અને તે જો ખબરદાર થઈને એવા મોટા પુરુષની સેવા કરે તો એ પાપ બળીને ભસ્મ થઈ જાય છે, માટે સારા દેશાદિક સેવવા. (2) બાબતો છે. (આ દેશકાળનું રૂપ પ્ર. 29ના પહેલા પ્રશ્નોત્તરમાં કર્યું છે.)

|| -------x------- ||



Leave a Reply