Gadhada Pratham 2



ગઢડા પ્રથમ : ૨

સંવત 1876ના માગશર સુદિ 5 પંચમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મયારામ ભટ્ટે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 2 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે તેમાં શ્રીજીમહારાજે ગૃહસ્થના ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ વૈરાગ્યનાં લક્ષણ કહ્યાં છે. (1) બાબત છે.

|| -------x------- ||



Leave a Reply