Gadhada Pratham 40



ગઢડા પ્રથમ : ૪૦

સંવત 1876ના મહા સુદિ 4 ચોથને દિવસ પ્રાત:કાળે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળી પાઘ બાંધી હતી, ને પાઘને વિષે પીળા પુષ્પનો તોરો લટકતો હતો, ને કંઠને વિષે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 40 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં અમારા તેજરૂપ અક્ષરધામના સાર્ધમ્યપણાને પામીને અમારી મૂર્તિમાં સ્નેહે કરીને જોડાઈ જાય તે નિર્વિકલ્પ સમાધિવાળો છે, અને જેને અમારી મૂર્તિમાં સ્થિતિ થઈ હોય એટલે અમારી મૂર્તિને દેખતો હોય, પણ બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને એમના મુક્ત જેવો થાઉં; એવો વિકલ્પ રહે તે સવિકલ્પ સમાધિવાળો છે. (1) બીજામાં નવ પ્રકારે અમને ભજે તે ભક્તિ છે. (2) અને અમને સદા સાકાર જાણીને અમારે વિષે સ્વામી-સેવકભાવ રાખવો તે ઉપાસના છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply