Sarangpur 15

[raw]

સારંગપુર : ૧૫

સંવત 1877ના ભાદરવા સુદિ 4 ચોથને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ જે,

ઇતિ વચનામૃતમ્ || 15 || (93)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે એકલા પ્રેમવાળા ભક્તને કુસંગનો યોગ થાય તો તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે માટે ન્યૂન કહ્યો છે. (1) અને આત્મનિષ્ઠા ને વૈરાગ્યવાળા ભક્તને અમારું પ્રત્યક્ષપણું રહે છે તેથી એને કુસંગનો યોગ લાગે જ નહિ માટે તે શ્રેષ્ઠ છે એમ કહ્યું છે. (2) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply