Sarangpur 10



સારંગપુર : ૧૦

સંવત 1877ના શ્રાવણ વદિ 14 ચૌદશને દિવસ શ્રીજીમહારાજ સર્વે સંતનું મંડળ લેઈને ગામ કુંડળથી ચાલ્યા તે વાટમાં ગામ ખાંભડે આવ્યા, ને ત્યાં પીંપરના વૃક્ષ હેઠે ઊતર્યા. પછી તે ગામના માણસે ઢોલિયો લાવીને તે ઉપર પધરાવ્યા, અને તે સમે શ્રીજીમહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને પોતાને ચારે કોરે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને સાધુ કીર્તન ગાતા હતા.

તે કીર્તન રખાવીને શ્રીજીમહારાજે તે ગામના માણસ આગળ વાત કરી જે,

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 10 || (88)

રહસ્યાર્થ પ્રદી.-- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે ધર્મી ને અધર્મી એ બે પ્રકારના માણસનાં લક્ષણ કહ્યાં છે. (1) અને ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવાનું કહ્યું છે. (2) બીજામાં બાહ્યદૃષ્ટિવાળાની સમજણ મિથ્યા છે. (3) અને આત્મદૃષ્ટિવાળાની સમજણ સત્ય છે ને એ મુક્ત છે ને એનું દર્શન તે સાક્ષાત્ ભગવાન જે અમે તે અમારા જેવું જ છે. (4) ને જે એવા સંતનું અપમાન સહન કરીને એના સમાગમમાં પડ્યો રહે તેને પણ એ સંતના જેવો જાણવો અને તે સંતના જેવી જ એને પ્રાપ્તિ થાય છે. (5) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply