Loya 6

[raw]

લોયા : ૬

સંવત 1877ના માગશર સુદિ 1 પડવાને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી, તથા ધોળો ફેંટો માથે બાંધ્યો હતો, તથા બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી, ને તે ધોળા ફેંટાનું છોગલું માથે લટકતું હતું, ને ચોફાળ ઓઢ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 6 || (114)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧૯) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે એકાંતિકપણું આવે તે દુર્લભમાં દુર્લભ સાધન છે. (1) બીજામાં નિષ્કામપણું હોય તો સર્વે ધર્મ રહે છે. (2) અને નિશ્ચય રહે તો ભક્તિ આદિક સર્વે સાધન રહે છે. (3) ત્રીજામાં અમારા નિશ્ચયરૂપી મતિ ફરવા દે નહિ તો રૂડું થાય અને તુચ્છ સ્વભાવની આંટી સંતને વચને કરીને મૂકી દેવી. (4) ચોથામાં અમારો નિશ્ચય ને ધર્મ હોય પણ વ્યવહારમાં આસક્તિ ને દેહાભિમાન તથા માન હોય તેનો સંબંધ રાખે તો ભૂંડું થાય છે. (5) પાંચમામાં ધર્મ ને નિશ્ચય બેય હોય પણ હિંમત રહિત વાત કરતો હોય તેનો ત્યાગ કરવો, (6) અને કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય તેનો સંગ કરવો. (7) છઠ્ઠામાં અમારું બળ ન રાખે ને પોતાના પુરુષાર્થનું જ બળ રાખે તેનો ત્યાગ કરવો. (8) સાતમામાં નિશ્ચય ને વર્તમાન હોય પણ ટોકે નહિ તો તેનો સંગ ન કરવો ને જે ટોકે તે લોક વ્યવહારે મોટો ન હોય તો પણ તેનો સંગ કરવો. (9) આઠમામાં ભક્તિ-જ્ઞાનાદિક ગુણ હોય પણ તે આળસુ હોય તો તેનો સંગ ન કરવો. (10) નવમામાં અહંકારે કરીને પોતાની સરસાઈ દેખાડે ને બીજા સંતના ભક્તિ-જ્ઞાનાદિક ગુણની ન્યૂનતા દેખાડે તેની વાત ન સાંભળવી. (11) દશમામાં પોતાના સંબંધીની નિંદા કરતો હોય તેની વાણી સાંભળવી. (12) અગિયારમામાં અમારા ગરીબ ભક્ત આગળ માન ન રાખવું ને સત્સંગમાંથી પાછો પડી ગયો હોય તેની આગળ રાખવું. (13) બારમામાં અમે જ્યાં મૂકીએ ત્યાં જવું પણ અમારા દર્શનાદિકનું હેત ન રાખવું, (14) અને વિમુખ અમારો કે સંતનો અવગુણ કહે તેના આગળ અમારું ને સંતનું હેત જણાવવું પણ અમારો અવગુણ લેવો નહિ. (15) તેરમામાં અધર્મ જેવું ને નિયમ ભંગ જેવું અમારું વચન ન માનવું. (16) ચૌદમામાં અમારું ધ્યાન કરતાં ઘાટ થાય તો અમારી ને મુક્તની પ્રાર્થના કરવી તો ઘાટ ટળી જાય. (17) પંદરમામાં સર્વથી સરસ વર્તવારૂપ ગુણનો ત્યાગ કરીને બરોબર વર્તવું. (18) સોળમામાં દેહાભિમાનમાં સર્વે દોષ રહ્યા છે અને આત્મનિષ્ઠામાં સર્વે ગુણ રહ્યા છે. (19) સત્તરમામાં અમારા સંબંધી પંચવિષયને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય ને જગત સંબંધી પંચવિષયને સેવે તો અંધકાર થાય છે. (20) અઢારમામાં દેહના સંબંધીનો યોગ તથા અમારા ભેળાં સ્ત્રીઓનાં દર્શન થતાં હોય એવો સંગ તથા ક્રિયા હોય ને મારકૂટ થાતી હોય ત્યાં અમારી આજ્ઞાએ પણ ન રહેવું. (21) ઓગણીસમામાં અમારું સાકારપણું પ્રતિપાદન કરતાં હોય તે શાસ્ત્ર વાંચવાં ને સાંભળવાં પણ નિરાકારનું પ્રતિપાદન કરતાં હોય તે વાંચવાં સાંભળવાં નહિ. (22) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply