Loya 5



લોયા : ૫

સંવત 1877ના કાર્તિક વદિ અમાસને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા, અને ધોળો સુરવાળ પહેર્યો હતો, અને ધોળી છીંટની ડગલી પહેરી હતી, અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને તે પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

અને તે પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 5 || (113)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૮) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કપટી-નિષ્કપટીનું લક્ષણ કહ્યું છે. (1) બીજામાં કપટીને ઓળખવાનો ઉપાય કહ્યો છે. (2) ત્રીજામાં દંભીની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કળાય છે. (3) ચોથામાં અયોગ્ય ઘાટ ફેર ન થાય તો ધર્મમાંથી ને નિશ્ચયમાંથી પાડી શકે નહિ. (4) પાંચમામાં સંતનો ગુણ ગ્રહણ કરવાનો સ્વભાવ હોય તેનો સત્સંગમાં દૃઢ પાયો કહ્યો છે. (5) છઠ્ઠામાં ઇંદ્રિયો-અંત:કરણને જીત્યાની ત્રણ પ્રકારની યુક્તિ બતાવી છે. (6) સાતમામાં ઇંદ્રિયો જીતે અંત:કરણ જિતાય છે. (7) આઠમામાં ઇંદ્રિયો-અંત:કરણને જીત્યાના પૃથક્ પૃથક્ ઉપાય બતાવ્યા છે. (8) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply