Kariyani 6

[raw]

કારિયાણી: ૬

સંવત 1877ના આસો વદિ અમાસ જે દિવાળી તેને દિવસ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી, અને તે દીપમાળા મધ્યે મંચ બાંધ્યો હતો, ને તે મંચ ઉપર છપરપલંગ બિછાવ્યો હતો તે ઉપર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ વિરાજમાન હતા, અને સોનેરી બુટ્ટાદાર રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો, અને નરનારાયણ-સ્વામિનારાયણ નામે અંકિત એવા કાળા કિનખાપની ડગલી પહેરી હતી, અને માથા ઉપર સોનેરી તારના ફરતા છેડાની કસુંબલ પાઘ બાંધી હતી, અને આસમાની રંગનો ફેંટો કમરે કસીને બાંધ્યો હતો, અને કંઠને વિષે પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, પછી દીવબંદરના હરિભક્ત આવ્યા હતા, તેણે શ્રીજીમહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી, પછી શ્રીજીમહારાજ તે સિંહાસન ઉપરથી ઊતરીને તે ભક્તજન સામા જઈને તેની પૂજા અંગીકાર કરી, પછી તેનાં આપેલ વસ્ત્ર તથા પીળું છત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કરીને પાછા તે સિંહાસન ઉપર વિરાજમાન થતા હવા.

પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે,

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 6 || (102)

રહસ્યાર્થ પ્રદી.— આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં શ્રીજીમહારાજે દીવબંદરના પ્રેમી ભક્તની પૂજા સામા જઈને અંગીકાર કરીને એ ભક્ત ઉપર બહુ રાજીપો જણાવ્યો છે. (1) બીજામાં કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા ને મત્સરે રહિત થઈને અમારી ભક્તિ કરે તેના ઉપર અમે રાજી થઈએ છીએ. (2) અને સર્વે વિકારથી મત્સર ઝીણો વિકાર છે ને ટળવો કઠણ છે. (3) ત્રીજામાં સંતને માર્ગે ચાલે તેનો મત્સર ટળે છે. (4) ચોથામાં સ્ત્રી, દ્રવ્ય, સારું ભોજન ને માન એ ચાર મત્સર ઊપજ્યાના હેતુ છે. (5) અને અમારો દેહ અમારા ભક્તના સુખને અર્થે રાખ્યો છે. (6) અને જે રમણિક પદાર્થથી ઉદાસ રહે તે અમારો પરિપૂર્ણ ભક્ત છે; એમ કહ્યું છે. (7) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply