Gadhada Pratham 32



ગઢડા પ્રથમ : ૩૨

સંવત 1876ના પોષ વદ 3 ત્રીજને દિવસ પ્રભાત સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને માથે ધોળી પાઘ બાંધી હતી, ને ધોળી ચાદર ઓઢી હતી, ને લલાટને વિષે કેસરની આડ કરી હતી, ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો, ને પાઘને વિષે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને કીર્તન ગવાતાં હતાં.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે,

તે વાર્તાને સાંભળીને શ્રીજીમહારાજ ઘણું પ્રસન્ન થયા.

અને વળી તે ને તે દિવસ બપોર નમતે શ્રીજીમહારાજ દાદાખાચરના દરબાર વચ્ચે લીંબડા તળે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતે શ્રી વાસુદેવનારાયણના મંદિર સન્મુખ વિરાજમાન હતા, ને મુનિ કીર્તન બોલતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે તો પ્રશ્ન-ઉત્તર કરો. પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 32 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલા તથા બીજામાં અમારી કથા-કીર્તન આદિકના વિષયી થવું. (1) અને અમારી મૂર્તિરૂપી માળે તથા ખીલે રહેવું. (2) ત્રીજા તથા ચોથામાં સત્વગુણ વર્તે, ત્યારે અંતર્વૃત્તિએ અમારું ધ્યાન કરવું, પણ રજ-તમ વર્તતા હોય ત્યારે ન કરવું, ને રજોગુણ વર્તે ત્યારે અંત:કરણથી પોતાના આત્માને જુદો માનીને અમારું ભજન કરવું ને ઘાટથી કચવાવું નહિ, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply