Gadhada Pratham 75

[raw]

ગઢડા પ્રથમ : ૭૫

સંવત 1876ના વૈશાખ વદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને પીળા પુષ્પના હાર કંઠને વિષે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો જે,

પછી નાજે ભક્તે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 75 ||

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા ભક્ત ઉપર હેત રાખે તેનું કલ્યાણ થાય ને દ્વેષ કરે તે નરકે જાય. (1) બીજામાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને સ્વધર્મ સંપૂર્ણ હોય તેને અમારો માહાત્મ્યે સહિત નિશ્ચય થાય છે. (2) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply