Gadhada Pratham 68



ગઢડા પ્રથમ : ૬૮

સંવત 1876ના ચૈત્ર સુદિ 9 નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, અને માથે ધોળું હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે મુનિએ કહ્યું જે પૂછો, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 68 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં ત્રીજું કૃપાવાક્ય છે. પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારી પ્રતિમા તે અમે સાક્ષાત્ છીએ, માટે જે અમારી પ્રતિમાને સાક્ષાત્ ભગવાન જાણીને ન પૂજે ને અમારી પ્રતિમાની તથા સંતની મર્યાદા ન રાખે તેને અમારો નિશ્ચય નથી. (1) બીજામાં પ્રતિમાની તથા સંતની મર્યાદા ન રાખે તેનું કલ્યાણ નહિ થાય. (2) ત્રીજામાં જેને અમારી પ્રતિમાને વિષે ને મુક્તને વિષે નાસ્તિકપણું આવે તેને પ્રત્યક્ષ એવા જે અમે તે અમારે વિષે ને અમારા ધામને વિષે પણ નાસ્તિકપણું આવશે ને અમને કર્તા નહિ માને, એવો પાકો નાસ્તિક થાશે. (3) ચોથામાં નાસ્તિકના ગ્રંથ સાંભળવાથી તથા તે ગ્રંથમાં પ્રતીતિ આવવાથી અથવા નાસ્તિકના સંગથી નાસ્તિક થાય છે; અને ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરનારા ગ્રંથ સાંભળે તો નાસ્તિકપણું જાય ને આસ્તિકપણું આવે. (4) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply