Gadhada Pratham 59



ગઢડા પ્રથમ : ૫૯

સંવત 1876ના ફાગણ સુદિ 14 ચતુર્દશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે હીરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું, ને લલાટને વિષે ચંદનની અર્ચા વિરાજમાન હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રશ્ન-ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 59 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો નિશ્ચય, વિશ્વાસ ને આસ્તિકપણું હોય ને અમને સર્વકર્તા જાણે તો અમારે વિષે અસાધારણ સ્નેહ થાય છે. (1) બીજામાં અમારો મહિમા જાણે છે તેને અમારે વિષે પ્રીતિ છે. (2) ત્રીજામાં સત્સંગ ને સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે પ્રીતિ જણાયાનું કારણ છે. (3) ચોથામાં શુભ-અશુભ દેશકાળાદિકના હેતુ શુભ ને અશુભ બે પ્રકારના પુરુષ છે. (4) બાબતો છે. (આ દેશકાળનું રૂપ પ્ર. 29ના પહેલા પ્રશ્નોત્તરમાં કર્યું છે.)

|| -------x------- ||



Leave a Reply