Gadhada Pratham 31

[raw]

ગઢડા પ્રથમ : ૩૧

સંવત 1876ના પોષ વદિ 2 બીજને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ઊગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં.

ને તે સમે કોઈક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો જે,

ત્યારે ફરીને તે હરિભક્તે પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 31 ||

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં અમારી ને અમારા સંતની સેવા કરતો હોય તેનાથી વચને કરીને કોઈકને દુ:ખવાય તો પણ તે નિવૃત્તિવાળા ભક્ત કરતાં શ્રેષ્ઠ છે. (1) તેમાં અલ્પ સરખો દોષ દેખીને અવગુણ લે તેને અમારે વિષે પણ દોષ દેખાય, તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. (2) બીજામાં અક્ષરાતીત પ્રત્યક્ષ પુરૂષોત્તમ શ્રી સ્વામિનારાયણ જે અમે તે અમારો નિશ્ચય હોય ને અમારી આજ્ઞામાં વર્તે તે મોટો છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply