Gadhada Pratham 49

[raw]

ગઢડા પ્રથમ : ૪૯

સંવત 1876ના મહા સુદિ 14 ચૌદશને દિવસ સંધ્યા સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ બે દીવીઓ બળતી હતી, અને કંઠને વિષે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો, ને બે હાથમાં પીળા પુષ્પના ગજરા ધારણ કર્યા હતા, અને સર્વે ધોળાં વસ્ત્ર પહેર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન-ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી બ્રહ્માનંદ સ્વામીએ વળી પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 49 ||

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારી મૂર્તિમાં વૃત્તિ ન રહે તે અમારો ભક્ત નહિ. (1) બીજામાં અમારી મૂર્તિ સામું જોઈ રહેવું તે અંર્તદૃષ્ટિ છે અને મૂર્તિ વિના બીજે વૃત્તિ રહે તે બાહ્યદૃષ્ટિ છે. (2) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply