Gadhada Pratham 35

[raw]

ગઢડા પ્રથમ : ૩૫

સંવત 1876ના પોષ વદિ 12 દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના ઝાડ તળે ઢોલિયા ઉપર ઊગમણે મુખારવિંદે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે, તમે પ્રશ્ન પૂછો કાં અમે પૂછીએ. ત્યારે મુનિએ કહ્યું જે, હે મહારાજ! તમે પૂછો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 35 ||

રહસ્યાર્થ પ્રદી.— આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં જેની બુદ્ધિમાં અમારો તથા અમારા મુક્તનો અવગુણરૂપ દોષ હોય તે તથા તેની વાત સાંભળનારો એ બે કલ્યાણના માર્ગથી પડી જાય છે. (1) અને જેની બુદ્ધિ એવી દૂષિત ન હોય ને તે થોડી હોય તો પણ તે કલ્યાણને માર્ગે ચાલે છે. (2) બીજામાં દૂષિત બુદ્ધિવાળો અમારા સન્મુખ થાય જ નહિ. (3) ત્રીજામાં ક્રોધ, માન, ઈર્ષ્યા ને કપટ એ ચાર વાનાં ન રાખે તેની બુદ્ધિ આસુરી ન થાય, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (4) બાબતો છે. || 35 ||

|| ——-x——- ||

[/raw]



Leave a Reply