Vartal 3



વરતાલ : ૩

સંવત 1882ના કાર્તિક વદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં સિંહાસન ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર ધારણ કર્યા હતા, અને મસ્તકને વિષે પાઘમાં તોરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ત્યારે શુકમુનિએ પૂછ્યું જે,

ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 3 || (203)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (3) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જેને અમારી માહાત્મ્યે સહિત ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, ધર્મ ને વૈરાગ્ય એ ત્રણ સામાન્ય હોય તો પણ તે ધર્મમાંથી પડે નહિ. માટે એ ત્રણથી ભક્તિ શ્રેષ્ઠ છે. (1) બીજામાં એવી અસાધારણ ભક્તિમાં જ્ઞાનાદિક ત્રણે આવી જાય છે. (2) ત્રીજામાં ચાર પ્રકારના મુક્ત છે તેમાં વીજળી તથા વડવાનળ જેવા મુક્તની સેવાથી અસાધારણ ભક્તિ આવે છે. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply