Gadhada Pratham 12



ગઢડા પ્રથમ : ૧૨

સંવત 1876ના માગશર સુદિ 15 પૂનમને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 12 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૩) છે, તેમાં (૧) પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે જગતના કારણ જે પુરુષ-પ્રકૃતિ આદિક તેમના સ્વરૂપને જાણે ત્યારે અવિદ્યા થકી મુકાય છે એમ કહ્યું છે. (1) બીજામાં પુરુષ-પ્રકૃતિ આદિક સર્વનાં લક્ષણ તથા ઉત્પત્તિ કહી છે. (2) ત્રીજામાં પોતાના તેજરૂપ અક્ષરધામનું રૂપ કર્યું છે. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply