Gadhada Madhya 51



ગઢડા મધ્ય : ૫૧

સંવત 1880ના ચૈત્ર વદિ 9 નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે,

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 51 || (184)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં ગુણનો સંગ ટાળીને આત્મારૂપે થાય ત્યારે જ સુખી થાય. (1) બીજામાં અમારી બાંધેલી મર્યાદા પાળે તે આત્મસત્તારૂપે વર્તે છે ને ન પાળે તે ભૂંડા દેશકાળમાં રહ્યો છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply