Gadhada Pratham 58



ગઢડા પ્રથમ : ૫૮

સંવત 1876ના ફાગણ સુદિ 5 પંચમીને દિવસ સંધ્યા આરતીને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા, ને સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 58 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કાર એ ત્રણ ગુણની પ્રવૃત્તિના હેતુ કહ્યા છે અને દેહને યોગે પ્રર્વત્યા હોય તે ગુણ આત્મવિચારે કરીને ટળે છે અને કુસંગને યોગે પ્રર્વત્યા હોય તે ગુણ સંતને સંગે કરીને ટળે છે. (1) બીજામાં મોટા પુરુષના રાજીપાથી મલિન સંસ્કાર ટળે છે. (2) ત્રીજામાં મોટા પુરુષની આગળ નિષ્કપટપણે વર્તે ને કામાદિક શત્રુનો ત્યાગ કરે ને તેનો ગુલામ થઈને રહે ને માન ટળે ભાવે, એટલે માન હોય તો ખરું પણ ઉપરથી દેખાવા દે નહિ એ રીતે રહે તો મોટા પુરુષ રાજી થાય. (3) ચોથામાં મોટા પુરુષને નિર્દોષ જાણે તો સર્વે વિકારથી રહિત થઈને અમારો પાકો ભક્ત થાય. (4) ને અમારા દાસનો ગુલામ થઈને રહે ને સર્વે ભક્તથી પોતાને ન્યૂન માને એ પાકા ભક્તનું લક્ષણ છે અને તેના શુભ ગુણ વૃદ્ધિ પામે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (5) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply