Gadhada Madhya 4

[raw]

ગઢડા મધ્ય : ૪

સંવત 1878ના શ્રાવણ સુદિ 5 પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર મેડીની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પરમહંસ દુકડ, સરોદા, સતાર વજાડીને મલાર રાગનાં કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજે કહ્યું જે કીર્તન ગાવવાં રે’વા દો, હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી પરમહંસે કહ્યું જે સારું મહારાજ. પછી શ્રીજીમહારાજે પ્રશ્ન કર્યો જે,

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે,

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 4 || || 137 ||

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમે પ્રત્યક્ષ હોઈએ ત્યારે અમે ભક્તિ રાખ્યે રાજી હોઈએ તો ભક્તિ રાખવી અને ધર્મ રાખ્યે રાજી હોઈએ તો ધર્મ રાખવો અને અમે મનુષ્યરૂપે વિચરતા ન હોઈએ ને આપત્કાળ પડે ત્યારે અમારું અખંડ ચિંતવન કરવું. તો મોક્ષના માર્ગમાંથી પડાય નહિ (1) બીજામાં અમારું સ્વામિનારાયણ એવું નામ એકવાર લીધું હોય તો સર્વ પાપ બળીને ભસ્મ થઈ જાય એવું અતિશે માહાત્મ્ય જાણતો હોય તે એમ વિચારે જે હું કામાદિકમાં પ્રવર્તીશ તો મારે શ્રીજીમહારાજના ચિંતવનમાં વિક્ષેપ થશે અને તેથી એકાંતિક નહિ થવાય એમ ડરતો રહે તો તે ધર્મમાંથી પડે નહિ અને મોક્ષને પામે. (2) ત્રીજામાં અમારું માહાત્મ્ય ને શ્રદ્ધા એ બે હોય તો અમારું અખંડ ચિંતવન થાય ને વિષયમાં લેવાય નહિ ને જેટલો અમારો મહિમા જણાય તેટલો જ નિશ્ચય થાય છે. (3) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply