Gadhada Madhya 27



ગઢડા મધ્ય : ૨૭

સંવત 1879ના કાર્તિક સુદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ગુલદાવદીના ધોળા ને પીળા પુષ્પના હાર વિરાજમાન હતા, અને પાઘમાં બે કોરે તોરા લટકતા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે,

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 27 || (160)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (3) છે. તેમાં પહેલામાં તથા બીજામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારું માહાત્મ્ય વિચારે તથા સંતનો માર્ગ વિચારે તો કામ-ક્રોધાદિકને હઠાવી દે, અને એ વિચાર ગુણથી પર છે અને એવો વિચાર પૂર્વના સંસ્કારે કરીને આવે છે તે વિચાર માયિક પદાર્થનું બંધન રહેવા દે નહિ. (1) ત્રીજામાં ભૂંડા દેશ-કાળાદિકને યોગે કરીને પ્રથમ આવરણ થઈ જાય એવી કાચ્યપ રહે છે તે મોટા પુરુષને રાજી કરે તો નડી શકે નહિ. (2) અને કોઈ ઉપર મલિન ઘાટ ન કરે તો મોટા પુરુષ રાજી થાય અને અમારા ભક્તને દુખવ્યા હોય તો રાજી કરવા. (3) અને ત્યાગનો પક્ષ મોળો પાડીને પોતપોતાના ધર્મમાં રહીને અમારી ભક્તિ-ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે. (4) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply