Amdavad 5



અમદાવાદ : ૫

સંવત 1882ના ફાગણ વદિ 4 ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને વિષે પોતાને પોઢવાની મેડીને વિષે વિરાજમાન હતા, અને ઢોલિયા ઉપર તકિયાનું ઊઠીંગણ દીધું હતું, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ગુલાબનો મોટો હાર વિરાજમાન હતો, ને મસ્તકને વિષે પુષ્પના તોરા લટકતા હતા, ને હસ્તને વિષે તુળસીની માળાને ફેરવતા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમે કુબેરસિંહજી છડીદારે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,

વળી કુબેરસિંહે બીજો પ્રશ્ન કર્યો જે,

અને વળી કુબેરસિંહે પ્રશ્ન પૂછ્યો જે,

અને વળી કુબેરસિંહે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 5 || (225)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જીવના નાડી-પ્રાણનો સંકેલો કરવો તથા લાખો માણસોને વશ કરવાં તથા મૂર્તિમાન અક્ષરકોટીને નિયમમાં રાખવા તથા અમારા મુક્તને પણ નિયમમાં રાખવા તે અમારું અસાધારણ લક્ષણ છે. (1) બીજામાં અમે સર્વના સ્વામી છીએ અને અનંત બ્રહ્માંડમાં અસંખ્ય જીવોના કલ્યાણને અર્થે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે દર્શન આપીને અસંખ્ય જીવોને અમારા ધામમાં લઈ જઈએ છીએ. (2) ત્રીજામાં ધનની તથા કામની વાસનાનો ત્યાગ કરવો ને અમારા સુખની વાસના રાખવી; અને દેહ ને દેહના સંબંધીને વિષે પ્રીતિ ને અહંબુદ્ધિ ત્યાગ કરીને અમારે ને સંતને વિષે પ્રીતિ ને અમારે વિષે દાસપણું રાખવું, ને અમે તિરસ્કાર કરીએ તો પોતાની ભૂલ જાણવી ને અમારો ને સંતનો ગુણ લેવો. (3) ચોથામાં ધર્મ, અર્થ, કામ ને મોક્ષનાં રૂપ કહ્યાં છે. (4) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply